"મિત્રો, ધો-10ના સામાજિક વિજ્ઞાનના 15 પેપરો સંપુર્ણ જવાબ સાથે મુકેલ છે. . .. આ મારી બ્લોગ બનાવવાની શરૂઆત છે.યોગ્ય માર્ગદર્શન આવકાર્ય છે."
શિક્ષક પરમાત્મા કા સુંદરત્તમ સર્જન હૈ . . .

સંસ્કાર કન્યા વિદ્યાલય

Preview

મારા વિશે

વાચક મિત્રો,
નમસ્કાર,

મિત્રો,

 મારો બ્લોગ બનાવવાનો શરુનો તબક્કો છે. હું અહીં વિવિધ શૈક્ષણિક માહિતી આપવા માટેનો પ્રયાસ કરવા માંગુ છું મારી પાસે ધો. 11-12 કોમર્સને લગતું એકસલ, વર્ડ, અને પાવર પોઇન્ટનું ઘણું સાહિત્ય છે, તેમજ બી.એડ. પીટીસી તેમજ સીસીસીના લેકચરરને કારણે ઘણું સાહિત્ય છે. તો તેનો બ્લોગ પર કેવી રીતે પ્રદર્શિત કરી શકાય જણાવશો. તેમા કોઇ ક્ષતિ જણાય તો તે સુધારવા યોગ્ય માર્ગદર્શન આપશો.

0 comments:

Post a Comment